#studentslivematters હેશટેગ સાથે વિદ્યાર્થીઓ નો રાજ્ય ની તમામ યુનિવર્સિટીઓ ની પરીક્ષા માટે નો વિરોધ - university students demanding no exam in universities
નમષ્કાર મિત્રો , કોરોના ના આ સંકટ સમયે રાજ્યભર ની યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી પરીક્ષા ની તારીખ મામલે વિદ્યાર્થીઓએ વિરોધ શરુ કર્યો છે. જોકે, હાલ કોરોના ની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ એ સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી વિરોધ શરુ કર્યો છે. #studentslivesmatters હેશટેગ દ્વારા હાલ પરીક્ષા ના લેવા અને માસ પ્રોમોશન આપવા ની માંગ એ જોર પકડ્યું છે. કોરોના ની આ ગંભીર બીમારી અને એના કેસો આખી દુનિયા માં વધી રાયા છે. એવી સ્થિતિ માં પરીક્ષાઓ લેવી એ ખુબ જોખમી બની શકે છે જેથી વિદ્યાર્થીઓ ની માંગ છે કે પરીક્ષાઓ ના થઇ મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવામાં આવે મારા વિચારે આ માંગ બહુજ મહત્વ ની છે કેમકે આ બીમારી નો હજુ કોઈ દવા શોધાઈ ના હોવાથી એ બીમારી ને પરીક્ષાઓ ગોઠવીને આવકાર આપવા કરતા પ્રોગ્રેશન આપી પાસ કરવા જોઈએ અને જે વિદ્યાર્થી પોતાના માર્ક્સ થી સંતુષ્ટ ના હોય તેવાજ વિદ્યાર્થીઓ ની જ પરીક્ષાઓ લેવી જોઈએ. તમારા વિચાર અમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો રોજે આવાજ નવા અપડેટ જોવા રોજ મુલાકાત લો આ સાઈટ ની. .........આભાર 😊 branded new full tranding t shirts for men in low price by ...