વાલીઓ મેદાન માં -CBSE ની બાકી પરીક્ષાઓ પાર રોક લગાવવાની માંગ,આંતરિક મુલ્યાંક્ન ના આધારે આપો પરિણામ.-parents demanding no remaining CBSE exam.




નમષ્કાર મિત્રો,
  • જુવો હવે કોલેજ સાથે CBCE સ્કૂલો ની પરીક્ષા ને રાડ કરવાની માંગ ચાલી રહી છે અને આ માંગ કોઈ વિદ્યાર્થી નહિ પણ એમના વાલીઓ દ્વારા કરવામાં આવેલ છે. ચાલો તો જોઈએ શું છે માંગ 
  • ગયી કાલે એટલે કે તા.10/06/2020 ના રોજ કેટલાક વાલીઓ દ્વારા CBSE બોર્ડ ની ધોરણ 12 ની બાકી રહેલ પરીક્ષા જુલાઈ માં લેવાનો જે નિર્ણય છે એને રદ્દ કરવા સુપ્રીમ કોર્ટ ના દ્વાર ખખડાવ્યા 
  • વાલીઓ દ્વારા અરજી માં લખવામાં આવ્યું છે કે દેશ ભર માં કોરોના ફેલાઈ રહ્યો છે એવામાં ધોરણ 12 ની બાકી પરીક્ષા લેવી યોગ્ય નથી.વિદ્યાર્થીઓ ની સુરક્ષા માટે કોર્ટ કબસે ને આ પરીક્ષા રદ્દ કરવા આદેશ આપે અને અગાઉ લેવાયેલી પરીક્ષાઓ ના આધારે પરિણામ જાહેર કરવા તથા બાકી ની પરીક્ષા નું પરિણામ આંતરિક મૂલ્યાંકન ના આધારે જાહેર કરે.
  • ચુકાદો ના આવે ત્યાં સુદી બાકી રહેલ પરીક્ષા લેવાના કાર્યક્રમ ના 18 મે ના જાહેરનામા પાર રોક લગાવો 
  • વાલીઓ કહે છે કે અફસોસ ની વાત એ છે કે CBSE ને ભારત માં તેના વિદ્યાર્થીઓ નો જીવ જોખમ માં મુકવા અંગે કોઈજ ચિંતા નથી.
  • હવે જોવાનો વિષય એ છે કે આ અંગે સુપ્રીમે કોર્ટ શું નિર્ણય લેશે




આવાજ LATEST ન્યૂઝ માટે રોજે વિઝિટ કરો આ સાઈટ પર। ............આભાર 😊

Comments