msu exam update - મ.સ.યુ પરીક્ષા અપડૅટ
નમષ્કાર મિત્રો ,
- ધ મહારાજા સયાજીરાઓ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવા માં આવેલ છે કે
આગામી મહિના એટલેકે જુલાઈ મહિના ની 20 તારીખે થી UG ના છેલ્લા અને PG ના બંને વર્ષો નીપરીક્ષાઓ થશે
- જેમાં MSU ના સત્તાધીશોએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે અને સાવધાની સાથે કરવામાં આવશે હવે આ નિર્ણય કેટલી હદ સુધી ઠીક છે એ જાણવું પણ મહત્વ નું છે
- વિદ્યાર્થી ગણો ને ઘણા એવા પ્રશ્નો છે જેનો નિકાલ આવવો ખુબ જરૂરી છે જેમ કે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા કેટલા અને કેવી વ્યવસ્થા છે ,શું જો કોઈ વિદ્યાર્થી ને કોરોના નો ચેપ લાગે અને એજ ચેપ જો એના પરિવારજનો સુદી પોહોંચેં તો સુ યુનિવર્સિટી એની જવાબદારી લેશે કે નહિ ,હજુ સુદી પેપર સ્ટીલે આપી નથીપરંતુ બે કલાક ની એકઝામ રેસે એવું કીદુ છે તો પેપર સ્ટાઇલ કેવી હશે કેટલા માર્ક્સ ની એક્ઝામ રેસે જેવા ઘણા પ્રશ્નો છે જેનો નિકાલ લાવવા ખુબ જરૂરી છે જેમાંથી હજુ કોઈ પ્રશ્ન નો ઉત્તર યુનિવર્સિટી આપી શકી નથી હવે જોવાનું એ છે કે યુનિવર્સિટી ના સત્તાધીશો શું નિર્ણય લેશે
આવા LATEST UPDATE માટે આ સાઈટ પર રોજે વિઝિટ કરો। ........આભાર 😊
This comment has been removed by the author.
ReplyDelete